નેશનલ ગેમ્સને લઈને કેરળના ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ - National Games Gujarat Opening Ceremony
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16512088-thumbnail-3x2-ahdnationalgames.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 36મી નેશનલ ગેમ્સનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે રાજ્યમાં આ ગેમ્સને લઈને લોકો અને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નેશનલ ગેમ્સમાં આ વખતે કેરળથી પણ ખેલાડીઓ આવ્યા છે. આ ખેલાડીઓ અને કોચે પોતાનો અનુભવ જણાવ્યો હતો. National Games Gujarat Kerala Players exited