હોળિકા પૂજનમાં આ 10 વાતોનું રાખો ધ્યાન - કેવી રીતે કરશો હોળિકા પૂજન
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : આપણા દેશમાં હોળીના પવિત્ર તહેવારનું અનેરૂ મહત્વ રહેલું છે. હાલ દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોવાથી સરકારે હોળી અને ધુળેટીના તહેવારને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે. હોળીના તહેવાર પર શુ દાન કરવાથી તમને ફાયદો થશે અને હોળિકા દહનના પૂજન દરમિયાન કઇ 10 વાતોનું ખાસ ધ્યાન રાખવું તે જાણવા માટે જુઓ આ વીડિયો...
Last Updated : Mar 28, 2021, 7:13 PM IST