સોમનાથમાં ‘કાર્તિકી પૂર્ણિમા’નો મેળો ખુલ્લો મુકાયો - latestgujaratinews

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 12, 2019, 3:29 AM IST

Updated : Nov 12, 2019, 7:05 AM IST

ગીર સોમનાથ : સોમનાથમાં રાજ્ય સરકાર અને સોમનાથ ટ્રસ્ટ આયોજીત કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો છે. કલેક્ટર અજય પ્રકાશે દીપ પ્રાગટ્ય કરી મેળો ખુલ્લો મુક્યો હતો.કનૈયાલાલ મુન્સીએ આ મેળાનો પ્રારંભ 1955માં કર્યો હતો. જે પરંપરા મુજબ પ્રથમ 3 દિવસ યોજાતો હતો. તો હવે 5 દિવસ આ મેળો યોજાય છે. જેમાં ખાણી પીણી, રાઈડસ, વિવિધ સ્ટોલો રાખવામાં આવે છે. ઉપરાંત ભારતીય સંસ્કૃતી સાથે રોજગારી પણ મળે તેવો હેતુ સાથે આ મેળો યોજાય છે.
Last Updated : Nov 12, 2019, 7:05 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.