અભિનેત્રી કંગના રનૌતની ચાઇનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ - ભારત-ચીન સરહદ વિવાદ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 27, 2020, 10:19 PM IST

મુંબઈ: અભિનેત્રી કંગના રનૌત પણ ભારત-ચીન સરહદ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલી ચીની ચીજોને બંધ કરવા અને તેનો બહિષ્કાર કરવાના અભિયાનમાં જોડાઈ છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લગભગ 2 મિનિટનો વીડિયો શેર કરી અને દેશવાસીઓને ચીની ચીજોનો બહિષ્કાર કરવાની અપીલ કરી અને કહ્યું કે, આપણે આત્મનિર્ભર રહીશું અને આ યુદ્ધમાં ભારતને જીતાવીશું'.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.