સુપ્રિમ કોર્ટ દ્વારા લેવાયેલાં રાફેલના ચુકાદાને જીતુ વાઘાણીએ આવકાર્યો - જીતુ વાઘાણીએ સુપ્રિંમ કોર્ટના નિર્ણયને આવકાર્યો
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ સુપ્રિમ કોર્ટે રાફેલ મુદ્દે ભાજપ તરફી ચુકાદો આપ્યો છે. જેને લઈને ભાજપ કાર્યાલયમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરી રહ્યાં છે. કારણ કે, તેઓએ રાફેલ કૌભાંડમાં મોદી સરકારને જવાબદાર ગણાવી હતી. આ મુદ્દે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેઓ સુપ્રિમ કોર્ટેના નિર્ણયને આવકારે છે. સાથે જ રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા હતાં.