ધારાસભ્યની હિમ્મત તો જૂઓ, પ્રિન્સિપાલને માર્યો થપ્પડ - VIDEO - JDS MLA M Srinivas Slapped Principal

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 22, 2022, 9:33 AM IST

કર્ણાટકના માંડ્યા વિધાનસભા મતવિસ્તારના JDS ધારાસભ્ય એમ શ્રીનિવાસ તેમના સાથીદારની સામે જ ITI કૉલેજના પ્રિન્સિપાલ પર પથ્થડ માર્યો (MLA Slapped Principal ) હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ બાદ લોકોએ ધારાસભ્યના વર્તનની ટીકા કરી હતી. ITI કોલેજ, માંડ્યા ખાતે સોમવારે કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલે કોલેજ તંત્ર અંગે યોગ્ય માહિતી ન આપતા ધારાસભ્ય નારાજ થયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.