અંબાજીમાં મધ્યરાત્રીએ કૃષ્ણ ભગવાનના નાદ ગૂંજ્યા - Janmashtami 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 19, 2022, 7:06 AM IST

અંબાજી યાત્રાધામ અંબાજી ખાતે જન્માષ્ટમી પૂર્વ રાત્રિએ જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મધ્યરાત્રીએ મંદિરમાં ચાંદીના પારણામાં ભગવાન શ્રીકૃષ્ણને જૂલાવવામાં આવ્યા હતા. પંજરી, પંચામ્રુતનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ પણ આ જન્મોત્સવની ઉજવણીનો લાભ લીધો હતો. અંબાજી મંદિરમાં જન્માષ્ટમી પૂર્વ રાત્રિએ જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આઠમના દિવસે દહીં હાંડી અને મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.