જામકંડોરણાનો કોઝવે પાણીમાં થયો ગરકાવ, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા - જામકંડોરણામાં ધોધમાર વરસાદ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15848926-thumbnail-3x2-jamkandola.jpg)
રાજકોટ: જામકંડોરણામાં ધોધમાર વરસાદથી (Heavy Rain In Rajkot) ખજુરડાથી જામખાટલી જવાનો કોઝવે પાણીમા ગરકાવ (Jamkandorana Causeway Submerged) થતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જામખાટલીથી અન્ય ગામોમા જવા માટે વિદ્યાર્થીઓ પરત ફરતા કોઝવે પાસે અટવાઈ ગયા હતા. ત્યારે ગ્રામજનોએ વિદ્યાર્થીઓને ગામમાં લાવવા માટે ટ્રેક્ટરની મદદથી કોઝવે પસાર કરવામાં આવ્યો હતો.