કેશોદમાં ઈલેક્ટ્રીક વિજ પોલ સાથે કાર અથડાતા વિજ પોલ તૂટ્યો, કોઇ જાનહાનિ નહી - Keshod News
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લાના કેશોદમાં જય નગર વિસ્તારમાં કાર વિજ પોલને અથડાતા વિજ પોલ તૂટ્યો હતો. આ ઘટમાં થયેલા નુકસાન બાબતે PGVCL તંત્ર પગલા ભરશે કે, કેમ તે જોવાનું રહ્યું ખાસ કરીને આજકાલ હીટ એન્ડ રન નાબનાવો ઘણી વખત જોવા મળે છે. જ્યારે આવી ઘટના સીટીની અંદર કયારેક જ બનતી હોઇ છે. પરંતુ જો કાર વિજપોલ સાથે અથડાઇ અને વીજ વાયરો તૂટી પડે તો આ અકસ્માતમાં જવાબદાર કોણ આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી.