બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા ચેરમેન તરીકે હીરાભાઈ પટેલની વરણી - hirabhai patel
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમા હીરાભાઈ પટેલ બિનહરીફ તરીકે ચૂંટાયા છે. પોતાની જીત માટે સૌનું અભિવાદન કરતા હીરાભાઇએ જણાવ્યું હતું કે, વકીલોને પ્રશ્નોના નિરાકરણ આવે તે મારી પહેલી પ્રાથમિકતા રહેશે.