હાઈકોર્ટનો આદેશ : માસ્ક ન પહેરનારા લોકોને કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે, જાણો શું કહે છે વડોદરાની જનતા? - વડોદરાની જનતાનો મત
🎬 Watch Now: Feature Video
વડોદરા : રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધરો થઇ રહ્યો છે. તેમજ બેદરકાર લોકો જાહેરમાં માસ્ક પહેર્યા વગર હરતા ફરતા હોય છે, તેવા લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે. જે બાદ હવે ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે, જાહેરમાં જે લોકો માસ્ક પહેર્યા વગર પકડાય તો તેમને કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે. હાઈકોર્ટના આ આદેશને આમ જનતાએ આવકાર્યો છે. તો આવો જાણીએ આ આદેશ અંગે શું કહે છે વડોદરાની જનતા...