પહેલા જ વરસાદમાં મહાનગરપાલિકાની ખૂલી ગઈ પોલ... - Trouble to the drivers of Junagadh
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ શહેરમાં રવિવારે ધોધમાર વરસાદ (Heavy Rain in Junagadh) પડતાં લોકોને ગરમીમાંથી રાહત (Junagadh residents relieved from heat) મળી હતી. અહીં તળાવ દરવાજા રોડ વિસ્તારમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત માર્ગો પર એક ફૂટ કરતા પણ વધુ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી (Trouble to the drivers of Junagadh) ભોગવવી પડી હતી. જોકે, ચોમાસાના પહેલાં જ વરસાદમાં મહાનગરપાલિકાના સત્તાધીશોની પોલ (Rain exposed Junagadh Municipal Corporation ) ખોલી નાખે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.