'હાઉડી મોદી'માં ગુજરાતી જાદૂ, ગરબાથી લઈ જન-ગણ-મન સુધી ગુજરાતનો દબદબો... - સુરતના ટેણિયાએ રાષ્ટ્રગીત ગાયું
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્કઃ હાઉડી મોદી કાર્યક્રમમાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો હતો. ગરબા હોય કે પછી જન-ગણ-મન, અનેક કાર્યક્રમોમાં ક્યાંક ગુજરાતનો તો ક્યાંક ગુજરાતીઓએ આકર્ષણ જમાવ્યું હતુ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'હાઉડી મોદી' કાર્યકમમાં ભારતની સ્થિતિ વિશે ગુજરાતીમાં કહ્યું કે, 'ભારતમાં બધું સારૂં છે.' આ કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમોથી થઈ હતી, જેમાં ગુજરાતી ગરબા અનેક ગુજરાતી લોકો જોવા મળ્યાં હતાં. ઉપરાંત સુરતના ટેણિયાએ રાષ્ટ્રગીત ગાયું હતું.