ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ફ્રી વાયદાઓ માટે જાણો સુરતીઓનો મિજાજ - Surat public mood

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 21, 2022, 8:40 PM IST

Updated : Sep 22, 2022, 2:29 PM IST

વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈ ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીય જંગ જોવા મળશે, ત્યારે ફ્રી વીજળી અને પાણીની વાત સાથે અનેક ગેરંટી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જનતા મુદ્દો માનશે કે નહીં આ હેતુથી સુરતની પ્રજા સાથે ETV Bharatએ ખાસ વાતચીત કરી હતી. અમારા આ વિશેષ અહેવાલ ચૂંટણી ચર્ચામાં (Surat chuntni charcha ) નિહાળો ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ફ્રી વાયદાઓ માટે સુરતીઓનો મિજાજ... (Surat public mood)
Last Updated : Sep 22, 2022, 2:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.