વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીનું પરિણામઃ કરજણ બેઠકને લઇ વરિષ્ઠ પત્રકાર સાથે ચર્ચા... - મત ગણતરી
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીનું આજે મંગળવારના રોજ મત ગણતરી શરૂ થઇ ગઇ છે. થોડી કલાકોમાં પરિણામ જાહેર થશે. ત્યારે આઠ બેઠકમાંની એક વડોદરાની કરજણ બેઠકને લઇ વરિષ્ઠ પત્રકાર વશિષ્ઠ શુક્લા સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આવો જાણીએ કરજણ બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે કે કોંગ્રેસના પંજામાં આવશે.