કોંગ્રેસ ભાજપ શાસન કરતાં કોંગ્રેસ શાસન સારુ હોવાનું સાબિત કરે તો હું જાહેરજીવન છોડી દેવા તૈયાર છુંઃ ગોરધન ઝડફિયા - Gujarat elections
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ જિલ્લાના ધોળામા યોજાયેલા ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભામાં હાજરી આપવા આવેલા ગોરધન ઝડફિયાએ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા રજૂ કરેલા શોર્ટ ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પરેશ ધાનાણી મારી સામે ડિબેટ કરવા આવે અને જો હાલ ના ભાજપના શાસન કરતા કોંગ્રેસનું શાસન સારુ હોય તેમ સાબિત કરે તો હું જાહેરજીવન છોડી દેવા તૈયાર છું.