મોરબી DySP કચેરી ખાતે વન મહોત્સવ 2020ની ઉજવણી - સાંસદ મોહનભાઈ કુંડારિયા
🎬 Watch Now: Feature Video
મોરબીઃ વન મહોત્સવ 2020 ઉજવણી અંતર્ગત મોરબીની નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા SP એસ આર ઓડેદરા, DySP રાધિકા ભારાઈ, અધિક કલેકટર કેતન જોષી, પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, LCB, પીઆઈ વી બી જાડેજા, SOG પીઆઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને વૃક્ષારોપણ કરીને વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.