ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં બંધ મકાનમાં લાગી આગ, ઘરવખરી બળીને ખાખ - આગના સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9496817-937-9496817-1604989702035.jpg)
રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેરમાં ભોજરાજપરા વિસ્તારમાં આવેલા દોલત ઓઇલ મિલ પાસે બંધ મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરને જાણ થતાં જ ફાયર ઓફિસર સુરેશભાઈ મોવલિયા સહિતનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ લાગતા જ ઘર વખળી બળીને ખાખ થઈ ગઈ હતી.