મોરબીમાં વરસાદ સાથે કરા પડતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો - latest news of morbi
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લાના હળવદ શહેરમાં સાંજે ધોધમાર વરસાદ શરુ થયો હતો. હળવદના ટીકર, સુરવદર સહિતના ગામોમાં વરસાદ સાથે કરા પણ પડ્યાં હતાં. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, અગાઉ પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.