અભિનેત્રી સ્વાસ્તિકા મુખર્જીની ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત - અભિનેત્રી સ્વાસ્તિકા મુખર્જી
🎬 Watch Now: Feature Video
મુંબઇ: 'પાતાલ લોક' માં પોતાની ભૂમિકાની પ્રશંસા મેળવનારી અભિનેત્રી સ્વાસ્તિકા મુખર્જી હવે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' માં તેની મહત્વપૂર્ણ ભૂમિકા માટે ચર્ચામાં છે. ઇટીવી ભારત સાથેની વાતચીતમાં તેમણે સુશાંત સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી અને રોમેન્ટિક ડ્રામાના ટ્રેલર રિલીઝ બાદ મળેલી પ્રશંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રીને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળે તેવી અપેક્ષા છે.