Etv Bharat exclusive Interview: દાહોદમાં જન્મેલી દીકરીએ (કરાટે એથ્લેટે) અમેરિકામાં જીતનો ઝંડો લહેરાવ્યો - यूएस ओपन टूर्नामेंट कराटे चैंपियनशिप
🎬 Watch Now: Feature Video
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાની કરાટે એથ્લેટ સુપ્રિયા જાટવે (Karate gold medalist Supriya Jatav )અમેરિકામાં જીતનો ઝંડો લહેરાવ્યો છે. સુપ્રિયાએ યુએસએ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. સુપ્રિયા આગ્રાના બાહ વિસ્તારના ગામ પુરા ચુનીલાલની રહેવાસી છે. સુપ્રિયા કરાટે મિક્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ (Karate gold medalist) જીતનારી દેશની પ્રથમ મહિલા કરાટે એથ્લેટ બની છે. સુપ્રિયાના પિતા અમર સિંહ અને માતા મીનાએ તેની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. સુપ્રિયાના પિતા આર્મીમાં રહી ચૂક્યા છે. સુપ્રિયા જાટવે ETV ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત (exclusive Interview Supriya Jatav ) કરી.
Last Updated : May 5, 2022, 8:39 PM IST