વૃક્ષો જીવનમાં શા માટે ઉપયોગી છે, જોઇ લો તેનું કારણ... - Effect Of Climate Change Seen In Ahmedabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુ અમદાવાદ શહેરમાં વૃક્ષોનું આડેધડ છેદન કરવામાં આવી રહ્યું છે. જે ના કારણે કલાઈમેન્ટ ચેન્જની અસર જોવા મળી રહી છે. શહેરમાં જ્યાં વૃક્ષો પ્રમાણ વધારે છે. ત્યાં ઠંડક જોવા મળી રહી છે. જ્યારે જ્યાં વૃક્ષોનું પ્રમાણ ઓછું છે ત્યાં ગરમી વધારે જોવા મળી રહી છે.