વરસાદના મારે લાખોના માલ પર પાણી ફરી વળ્યું, જામજોધપુર યાર્ડમાં વ્હેતી મગફળીના દ્રશ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 13, 2022, 6:40 PM IST

ગુજરાતમાં આજથી સાર્વત્રિક મેઘ મંડાણ (Moonsoon Gujarat 2022) થઈ ચૂક્યું છે. જેને પગલે જામજોધપુરમાં પણ વરસાદને (Rain In Gujarat) કારણે યાર્ડમાં પડેલી મગફળીને મોટા પ્રમાણમાં નુકસાન (Jamnagar rain market effect) થયું છે. યાર્ડમાં પડેલી મગફળીની 400 ગુણી પર વરસાદ પડતા મગફળીની નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદી પાણીને કારણે યાર્ડમાં મગફળી તરતી જોવા મળી રહી હતી. ખેડૂતોએ પાણીમાં તરતી મગફળી એકઠી કરવા ઘણી મથામણ કરી હતી, પરંતુ પાણીનો પ્રવાહ ખુબ વધું હોવાને કારણે મગફળી પાણી મારફતે યાર્ડ બહાર નીકળી ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયોમાં વાયરલ થયો છે...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.