બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી પહોંચવા ભક્તોનો ધસારો - અંબાજી પગપાળા સંઘ
🎬 Watch Now: Feature Video
અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળાનો આજે ત્રીજો દિવસ છે. જોકે મેળાના 2 દિવસમાં 4,00,000 શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો (ambaji pagpala sangh) હતો. જ્યારે પહેલા 2 દિવસ દરમિયાન અંબાજી મંદિરમાં 700 જેટલી ધજાઓ ચઢાવવામાં આવી હતી. બીજી તરફ મોડી રાત્રે પણ પદયાત્રીઓનો ધસારો જોવા મળ્યો હતો. જ્યારે અંબાજી જતા માર્ગો રાત્રે પણ ભક્તોથી ભરચક જોવા મળ્યા હતા. અંબાજીમાં સાત દિવસમાં 25,00,000 જેટલા પદયાત્રીઓ પહોંચે છે. bhadarvi poonam 2022, ambaji temple news, devotees crowd for ambaji temple, ambaji pagpala sangh.