પોરબંદરમાં રોજીવાડા વર્તુ નદી પરના પૂલની ઊંચાઈ વધારવા કરાઇ માગ - Porbandar Taluka Panchayat
🎬 Watch Now: Feature Video

પોરબંદરઃ જિલ્લાના રોજીવાડા પાસે આવેલી વર્તુ નદી પરના પૂલ પર દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઇ જતુ હોવાથી આ પૂલની ઊંચાઈ વધારવા માગ કરી હતી. જેમાં પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ મંજુબેન કારાવદરાએ નીતિન પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી.