રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી : વૉર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલનો વિજય - વશરામ સાગઠિયા
🎬 Watch Now: Feature Video
રાજકોટ : આજે 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૉર્ડ નંબર 15ની મતગણતરી પૂર્ણ થઇ ચૂંકી છે. જેમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વશરામ સાગઠિયાની પેનલનો વિજય થતાં વૉર્ડ નંબર 15માં મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકોએ જીતની ઉજવણી કરી હતી.