નરેશ પટેલને પાર્ટીમાં સામેલ કરી કૉંગ્રેસ રમશે 'પાટીદાર કાર્ડ'... - Congress plays Patidar Card
🎬 Watch Now: Feature Video
કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલે આજે (ગુરુવારે) નરેશ પટેલ (Hardik Patel on Naresh Patel) અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૉંગ્રેસના નેતા આજે રાજકોટ પહોંચ્યા હતા. અહીં તેઓ 9.58 વાગ્યે નરેશ પટેલના (Congress Leaders meets Naresh Patel) ઘરે ગયા ને 10.10 વાગ્યે બહાર પણ નીકળી ગયા. એટલે માત્ર 12 મિનિટમાં શું ચર્ચા કરી હશે. આ મુલાકાતથી ગુજરાત કૉંગ્રેસ માત્ર એજ બતાવવા માગે છે કે, તેઓ નરેશ પટેલને કૉંગ્રેસમાં (Congress plays Patidar Card) લાવવા માગે છે.