મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રામમંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવકાર્યો - અમદાવાદ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4030612-thumbnail-3x2-rupani2.jpg)
અમદાવાદઃ શહેરમાં યોજાયેલાં 70માં વન મહોત્સવમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં હતા. ત્યારે તેમણે રામ મંદિર અંગેના
આપેલાં નિવેદનમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો.