પથ્થરે પુત્રને પરીવારથી કર્યો નોધારો, સમગ્ર ઘટના થઇ કેમેરામાં કેદ - Shocking video
🎬 Watch Now: Feature Video
કોઝિકોડઃ કેરળના કોઝિકોડમાંથી એક હૃદયસ્પર્શી વીડિયો(Shocking video) સામે આવ્યો છે. અહીં પહાડી પરથી પડી રહેલો એક પથ્થર અચાનક વાયનાડ ઘાટ રોડ પરથી જઈ રહેલા બાઇક સવાર અને પીલિયન સાથે અથડાઈ ગયો(Stone collided with bike), જેના કારણે બંને પડી ગયા. અકસ્માતમાં અભિનવનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પાછળ બેઠેલા અનીશની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાનો વિડિયો પાછળથી ચાલી રહેલા બાઇક સવારના કેમેરામાં કેદ થયો હતો.