પૂર્વ ધારાસભ્યની BMW કારે અનેક વાહનોને લિધા હડફેટે - ETV Bharat delhi
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી : ગીતા કોલોની ફ્લાયઓવર પર એક પુરપાટ ઝડપે આવતી BMW કારે સ્કૂટી સહિત અનેક વાહનોને ટક્કર મારી હતી(BMW car collided with several vehicles ). આ અકસ્માતમાં સ્કુટી સવાર મહિલા અને તેનું છ માસનું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા(woman and a six month old baby were seriously injured) હતા. BMW કાર મધ્યપ્રદેશના સાગર વિધાનસભાના પૂર્વ અપક્ષ ધારાસભ્ય સુનીલ જૈન ચલાવી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારમાં સવાર વ્યક્તિ નશાની હાલતમાં હતો. પોલીસે આઈપીસીની કલમ 279/337 હેઠળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.