અમદાવાદઃ ભાજપ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ, કોંગ્રેસમાં સન્નાટો છવાયો - કોંગ્રેસ કાર્યાલય
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક પર 3 નવેમ્બરે મતદાન યોજાયું હતું. જેની 10 નવેમ્બરે મતગણતરી કરવામાં આવી છે. ભાજપ જીતની ખૂબ જ નજીક છે. ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વિજયી ઉમેદવારો સરઘસ સાથે મતદારો વચ્ચે જીતનો જશ્ન મનાવવા પહોંચી ગયા છે. તો કોંગ્રેસ કાર્યલયમાં સન્નાટાનો માહોલ જોવા મળ્યો હતો.