વડોદરાના વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય - Counting of votes
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10742550-thumbnail-3x2-vado.jpg)
વડોદરા: આજે મંગળવારે 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વૉર્ડ નં.2ની મતગણતરી પૂર્ણ થઇ ચૂંકી છે. જેમાં ભાજપની પેનલનો વિજય થયો છે. આ પેનલમાં મહાવીરસિંહ રાજપુરોહિત, ભાણાજી પટેલ, રશ્મિકા વાઘેલા અને વર્ષાબેન વ્યાસનો સમાવેશ થાય છે.