મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભુજમાં હિન્દુ યુવા વાહિની દ્વારા બાઇક રેલીનું આયોજન - Shiva
🎬 Watch Now: Feature Video
ભુજ: મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાન શિવની આરાધના કરવાનો અનોખો મહિમા રહેલો છે. ત્યારે ભુજમાં સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. બપોરના સમયે દેવોના દેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રી નિમિત્તે હિન્દુ યુવા વાહિની દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશના પ્રભારી યોગી દેવનાથજી સહિત મોટી સંખ્યામાં શિવભકતો ઉમટ્યા હતા.