અવતાર સિંહે લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર, જાણો કારણ... - અવતાર સિંહે લોહીથીPM મોદીને લખ્યો પત્ર
🎬 Watch Now: Feature Video
રામપુરના વીર ખાલસા સેવા સમિતિના પ્રમુખ અવતાર સિંહે (Avtar Singh wrote letter with blood to PM MODI) પોતાના લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. અવતાર સિંહે કહ્યું કે પહેલીવાર જે રીતે લાલ કિલ્લામાં શ્રી ગુરુ તેગ બહાદુરનું પ્રકાશ પર્વ ઉજવવામાં આવી રહ્યું છે અને તેમના 400મા પ્રકાશ પર્વ પર એક સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો છે. આ પહેલા કોઈ વડાપ્રધાને આવું કર્યું નથી. એટલા માટે તેઓ પોતાના લોહીથી પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માને છે.
TAGGED:
વીર ખાલસા સેવા સમિતિ