હાથરસની અને કચ્છના રાપરની ઘટનાને લઇ વાપી મામલતદારને આવેદનપત્ર આપ્યું
વાપીઃ રાપરના વકીલ દેવજી ભાઈ માહેશ્વરીની અને ઉત્તરપ્રદેશમાં હાથરસની યુવતીની નિર્મમ હત્યામાં આરોપીઓને વહેલી તકે ઝડપવામાં આવે તેમને ફાંસી આપવામાં આવે તેવી માગ સાથે વાપી મામલતદાર કચેરીએ વાપીના પાંચ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.