'આવી રે... આવી રે... મોદીજીની મેટ્રો આવી રે' ન્યૂ સોગ્સ થયું રિલીઝ - PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી (PM Modi flag off Metro train In Ahmedabad) આપી છે. આ સાથે જ તેમણે મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યુ હતું. આ પહેલાં ગાંધીનગરથી તેમણે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી (PM Modi flag off vande bharat express) આપી હતી. ત્યારબાદ વંદે ભારત ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન પહોચ્યા હતા. બંને ટ્રેનમાં મોદીએ પેસેન્જરને મળતી સુવિધા વિશે નિરીક્ષણ કર્યુ હતું અને ત્યારબાદ ત્યાના લોકો અને પાયલટ સાથે પણ ચર્ચા કરી હતી. 'આવી રે... આવી રે... મોદીજીની મેટ્રો આવી રે' ન્યૂ સોગ્સ રિલીઝ (Aavi Re Aavi Re Modijini Metro Aavi Re New Sogs) કરવામાં આવ્યું છે.