પ્રેમિકાને પામવા પ્રેમીએ આપી પ્રાણની બલી - undefined
🎬 Watch Now: Feature Video
તેલંગાણા : પ્રેમીકા સાથે લગ્ન ન થતાં યુવકે આત્મહત્યાની કર્યો પ્રયાસ. પ્રેમીને લગ્નની ખબર પડતાં તેણે લગ્ન સ્થળે જઈને તેના પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. આ ઘટના હૈદરાબાદના ઓલ્ડ સિટીના લંગરહાઉસમાં બની હતી. આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રાજેન્દ્રનગરમાં રહેતા શેખ અશ્વક (19)ને આ જ વિસ્તારની એક યુવતી (19) સાથે પ્રેમ થયો હતો. આ જોઈને સ્થાનિક લોકો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે સવારે અશ્વકનું મોત થયું હતું.