ઉત્તરાયણની વાનગી : સ્વાદિષ્ટ પોંક વડા ઘરે બનાવવાની ટોપ સિક્રેટ રેસિપી - પોંક વડા કેવી રીતે બનાવવા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10218300-thumbnail-3x2-final.jpg)
સુરત : ઉત્તરાયણ નિમિત્તે લોકો અવનવી વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે ETV BHARAT દ્વારા પોતાના વાંચકો માટે પોંક વડા બનાવવાની રેસિપી રજૂ કરવામાં આવી છે.