જુલૂસમાં સળગાવતા અંગારા પર પડ્યો યુવક, જૂઓ પછી શું થયું... - The young man fell on the embers
🎬 Watch Now: Feature Video
કર્ણાટક બેલાગવી જિલ્લામાં મોહરમના (Muharram 2022) જુલૂસ દરમિયાન સળગાવતા અંગારા પર ચાલતી વખતે યુવકે તેનું સંતુલન ગુમાવતા અંગારા પર પડી ગયો હતો. આ ઘટના જિલ્લાના સાવદત્તી તાલુકાના કો શિવપુરા ગામની છે. કહેવામાં આવ્યું છે કે, દર વર્ષે મહોરમના દિવસે અંગારા પર ચાલવાનો કાર્યક્રમ હોય છે. તે જ સમયે સાવદત્તી તાલુકાના તલ્લુરા ગામમાં અંગારા પર ચાલતી વખતે એક યુવકે લોકો પર આગ ફેકી હતી.