ધંધુકા SBI બેંકમાં મેનેજર સહિત 9 કર્મચારીઓ કોરોના પોઝિટિવ - Ahmedabad News
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ચૂંટણી બાદ હવે કોરોના પોઝિટિવ કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે ધંધુકા ખાતે આવેલી SBI બેંકમાં 3 માર્ચના રોજ મેનેજર, એકાઉન્ટર, કેસ અધિકારીઓ, એફડી અધિકારી, ત્રણ ક્લાર્ક, પટાવાળા સહિત 11 પૈકી 9 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે, ત્યારે ગ્રાહકોને મુશ્કેલીઓ ઉભી ન થાય તે હેતુથી ગ્રાહકોને બેંકમાં લેવડ-દેવડ અંગેની કાર્યવાહી નેગેટિવ રિપોર્ટ આવનારા કર્મચારી પાસે કરાવવામાં આવી રહી છે.