કુવામાંથી પાણીને બદલે નિકળ્યું કંઇક એવું કે, જેને જોવા ટોળું થયું એકત્ર - ટ્યુબવેલમાં વિશાળ અજગર
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડ : લકસરના લાલપુર ગામમાં ટ્યુબવેલમાંથી અજગર નિકળતા(python emerged from tubewell) વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અજગરને જોઈને ખેડૂતો સ્તબ્ધ થઈ ગયા હતા. મહાકાય અજગરના(giant python in tubewell) સમાચાર વાયુવેગે ગામમાં ફેલાઈ ગયા બાદ અજગરને જોવા માટે ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી. આ પછી વન વિભાગની ટીમે અજગરને બચાવીને(Python rescue operation) જંગલમાં છોડી દીધો હતો. અજગરની લંબાઈ 18 ફૂટ અને વજન 60 કિલો છે.