વડોદરા શહેરમાં કોરોના બેકાબૂ બનતા 11 રેપિડ એન્ટીજન ટેસ્ટ સેન્ટર શરૂ કરાયા - Vadodara corona update
🎬 Watch Now: Feature Video
વડોદરા : કોરોના સંક્રમણ વડોદરા શહેરમાં બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ હાઉસફૂલ થઈ ગયા છે, સ્મશાનો પણ વેઇટિંગ ચાલુ થઈ ગયું છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 11 રેપિડ એન્ટીજન ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દરરોજ 1900થી 2000 નાગરિકો આ ટેસ્ટનો કરાવે છે.