તાપીના સોંનગઢમાં યુથ કોંગ્રેસે કર્યુ 'રેલ રોકો' આંદોલન - latest news of punaji gamit
🎬 Watch Now: Feature Video
તાપીઃ કોંગ્રેસના ધારાસભ્ય પુનાજીભાઈ ગામીત અને કેન્દ્રીય પ્રધાન ડૉ. તુષાર અમરસિંહ ચૌધરીની આગેવાની હેઠળ અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસના યુથ વિંગના કાર્યકરોએ આંદોલન કર્યુ હતું. જેમાં તેમણે રેલવે પર ઓવરબ્રિજ બનાવવા માટે 200 જેટલી શાળાઓ મર્જ કરવા અને બિન સચિવાલયની પરીક્ષાઓ રદ કરવાના મુદ્દાઓનો વિરોધ કર્યો હતો. સાથે જ ગુડ્સ ટ્રેનને રોકી હતી. જેથી પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Last Updated : Dec 12, 2019, 4:32 PM IST