વડોદરા ખાતે ફોટો જર્નલિસ્ટ દ્વારા વલ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી - Gujarati News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 19, 2019, 11:33 PM IST

વડોદરાઃ વિશ્વમાં દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરવામાં આવે છે.તેને અનુલક્ષીને વડોદરા ફોટોજર્નાલીસ્ટ એસોસિએશન ઓફ વડોદરા સતત 7 વર્ષથી વલ્ડ ફોટોગ્રાફીના દિવસે ક્લિક 7નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નર્મદા વિકાશપ્રધાન યોગેશ પટેલે આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું.આ પ્રદશનમાં શહેરના 9 પ્રેસ ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવેલી ક્લિકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડોદરા શહેરના વિવિધ કલરોને કેમેરામાં કંડારવામાં આવ્યા હતાં જે વડોદરા શહેરના શહેરીજનો જોઈ શકશે.આ પ્રદશનમાં 9 ફોટોગ્રાફર્સની 8 ફોટો મળીને કુલ 72 ફોટોગ્રાફ મુકવામાં આવ્યા છે.જેમાં સમાજના, પ્રકૃતિના,વિવિધ પરંપરા, સુખ અને દુઃખની ક્ષણોને ક્લિકના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.