મોડાસામાં પાક નિષ્ફળ જતા મહિલા ખેડૂતે જીવન ટૂંકાવ્યું - farmer suicide in india

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 3, 2019, 6:29 PM IST

મોડસા: રાજ્યમાં કમોસમી વરસાદથી જગતના તાતને મગફળી અને કપાસના પાકમાં નુકસાન થયું છે. જેને લઇને અરવલ્લી જિલ્લામાં મહિલા ખેડૂતે જીવન ટૂંકાવી લીધું હતું. પાક નિષ્ફળ જવાના કારણે આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.