છોટા ઉદેપુરઃ વિસાલી ગામ પાસે સરકારી બસની ટક્કરથી મહિલાનું મોત - છોટા ઉદેપુરમાં બસ અકસ્માત
🎬 Watch Now: Feature Video
છોટા ઉદેપુર: જિલ્લાના વિસાલી પાસે નવલબેન રાઠવા રસ્તો પસાર કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સરકારી બસે તેમને ટક્કર મારી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન નવલબેનનું મોત થયું છે.