બનાસકાંઠાના ડીસામાં મહિલાએ કરી આત્મહત્યા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી - બનાસકાંઠામાં મહિલાએ આત્મહત્યા કરી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9151281-thumbnail-3x2-m.jpg)
બનાસકાંઠા : ડીસા શહેરની બજરંગ નગર સોસાયટીમાં એક મહિલાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે. જેથી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો. ત્યારબાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.