જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ - Gram Panchayat Election news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 28, 2021, 11:50 AM IST

જૂનાગઢ: જિલ્લાની 30 જિલ્લા પંચાયત અને 158 તાલુકા પંચાયતની બેઠકો માટે રવિવારે વહેલી સવારે 7:00 વાગ્યાના સમયે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ મતદાન પ્રત્યે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારના સમયે લોકશાહીને જીવંત બનાવવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક પર જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.