મોરબીમાં મતદાનનો સમય પૂર્ણ, EVMને સીલ કરવામાં આવ્યા - evm seal

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 28, 2021, 7:54 PM IST

મોરબીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન આજે યોજાયું હતું જેમાં સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાનના સમય દરમિયાન મતદાન થયું હતુ. જિલ્લામાં આમ તો શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. નાની મોટી ઘટનાઓ બની હતી, પરંતુ સરેરાશ શાંતિમય વાતાવરણમાં મતદાન થયું હતું. સાંજે 6 કલાકે મતદાન પૂરું થયા બાદ EVMને અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવતા ઉમેદવારોનું ભાવિ હવે મશીનમાં કેદ થયું છે. મોટાભાગના ઉમેદવારોએ પોતે જ વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.