દાહોદમાં લોકસભા ચૂંટણીના મતદાન માટે મતદારોની લાંબી કતારો - Voters
🎬 Watch Now: Feature Video
દાહોદઃ વિધાનસભા બેઠક માટે સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રરંભ થઈ ચુક્યો છે. લોકશાહીના આ મહાપર્વ નિમિતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.